આ છે પૈસા નું છોડ, જો એક વખત મળી ગયું તો સમજો બની ગયા ધનવાન, થશે ધન ની વર્ષા

આ ફૂલ તાંત્રિક અને ધર્મના કામમાં વપરાય છે. તે કોઈ પણ વ્યક્તિના જીવનમાં રહેલી બધી તકલીફ અને પરેશાનીને દૂર કરવામાં કરે છે. આ વનસ્પતિનું નામ નાગકેસર છે. આ ફૂલને દરિદ્રતા દૂર કરતું ફૂલ પણ માનવમાં આવે છે. જો તમે આ ફૂલને સરખી રીતે કામ કરશો તો તેનાથી તમને ઘન લાભ થઈ શકે છે. આ ફૂલ કોઈ પણ વ્યક્તિને ધનિક બનાવી શકે છે. આજે આપણે તેના શાસ્ત્રોમાં આપેલા ઉપાયો વિષે જાણીએ કે તેનાથી કઈ રીતે ધનવાન બની શકાય.

તેનો ઉપાય કરવા માટે તમારે નાગકેસર ફૂલ, તાંબા નો ટુકડો, હળદર, સોપારી, એક સિક્કો અને ચોખા લેવા. આ બધી સામગ્રી એક કપડામાં બાંધીને તેને માતા લક્ષ્મીની સામે રાખવી. તેની તમારે પુજા કરવી જોઈએ. પુજા પૂરી થયા પછી તમારે આ પોટલીને ઘરની તિજોરી અથવા ઘરમાં જ્યાં પૈસા મૂકાતા હોય તે જગ્યા પર મૂકવી જોઈએ. આ ઉપાય કરવાથી તમને ધનને લગતી તકલીફ ક્યારેય થતી નથી.

તમારે ધન પ્રાપ્ત કરવા માટે દર શુક્રવારે આ ફૂલની પુજા કરવી જોઈએ. તેને તમારે એક સાફ સફેદ કપડામાં બાંધીને તમારા કામ કરવાના સ્થાન પર રાખી દેવું. આ ઉપાય કરવાથી તમારા વ્યવસાયમાં ધન લાભ થશે. તમારી તરફ પૈસા ખેંચાઈને આવવા લાગશે. ચાંદીની એક નાની ડબ્બીમાં આ ફુલ અને તેની સાથે મધ ઉમેરી તે ડબ્બી રાખવું. શુક્લ પક્ષના શુક્રવારની રાતના શુભ સમયે તમારે તિજોરીમાં આને મુકાઇ દેવું. આ ઉપાય કરવાથી તમારી આવકમાં ઘણો વધારો થશે.

તમારે એક પૂર્ણિમાથી બીજી પૂર્ણિમા આવે ત્યાં સુધી રોજે શિવલિંગ પર આ ફૂલ ચડાવવું, તમે જે ફુલા છેલ્લા દિવસે ચડાવો છો તેને તમારી સાથે ઘરે લાવવૌ અને આ ફૂલને તમારે ઘરમાં રાખવાથી તમારે પૈસાને લગતી બધી તકલીફ દૂર થઈ જશે. તમને વ્યસાયમાં કોઈ અવરોધો આવતા હોય તો તમારે તેને દૂર કરવા માટે નિર્ગુન્ડીનું મૂળ, આ ફૂલ અને પીળા રાઈ દાણાને એક પોટલીમાં બાંધીને તમારે દુકાન અથવા ધંધાના સ્થળ પર બહાર લટકાવીને રાખવું. આ ઉપાય કરવાથી તમારા ધંધામાં બરકત થશે અને વૃદ્ધિ પણ આવશે.

તમારે દિવાળીના દિવસે કોઈ પણ સારા સમયે આ ફુલા અને પાંચા સિક્કા લઈ તેને એક કપડામાં બાંધીને તેને તમારે તિજોરીમાં રાખવા તેનાથી તમારા ઘરમાં ધનને લગતી અછત દૂર થાય છે. આ ફૂલને તમારે ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થયા છે. નાગકેસરના લાકડથી તમારા ઘરમાં હવન કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વધારે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી.

આ ઉપરાંત તમારે ધન મેળવવા માટે સોમવારે આ ફૂલ સાથે તમારે પાંચ બિલીપત્ર ના પાન કેવા અને તેને કાચા દૂધ, ઘી અને ગંગાજળથી સાફ કરવું અને આને તમારે ભગવાન શંકરને આ તમારે અર્પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને પૈસાને લગતા લાભની સાથે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ કરશે. આ ફૂલ આની સાથે આપના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. તેનાથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ચાંચડીને લગતી તકલીફ, બવાસીર અને ગર્ભધારણ વગેરે જેવી તકલીફ હોય ત્યારે આના બીજ ઉપયોગી સાબિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *