૯૯૯ વર્ષો બાદ આ શુક્રવારે માતા લક્ષ્‍‍મી થયા આ રાશિઓ પર પ્રસન્ન, હવે દુનિયા ની કોઈપણ તાકાત આ રાશીજાતકોને કરોડપતિ બનતા નહીં રોકી શકે

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શુક્રવાર એ દેવી લક્ષ્‍મીનો પ્રિય દિવસ છે. આ દિવસે દેવી લક્ષ્‍મીની પૂજા કરવાથી ઘરમા સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ક્યારેય પણ ઘરમા પૈસાની અચ્છત સર્જાતી નથી. ગ્રહોની ગ્રહદશા પરિવર્તિત થવાથી આપણા સામાન્ય જીવન પર ભારે અસર પડે છે. હાલ, લાંબા સમયગાળા બાદ એક મહાયોગનુ સર્જન થવા જઈ રહ્યુ છે, જે રાશિજાતકોના જીવનમા અનેકવિધ પરિવર્તનો લાવશે અને તેમના જીવનની તમામ સમસ્યાઓને દૂર કરશે. તો ચાલો જાણીએ રાશિજાતકોના આવનાર ભાવિ વિશે.

વૃષભ રાશિ :

આ રાશિજાતકો આવનાર સમયમા પોતાની ફેમીલી સાથે ધાર્મિક યાત્રા પર જવાનુ આયોજન કરી શકે છે. આવનાર સમયમા શેરોમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યોએ આપેલી સલાહને થોડું ન લો અને તેનું પાલન કરો.આ સમયગાળામાં, વધતી આવક અને આર્થિક લાભો તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તમારા સામજિક મોભામા પણ વૃદ્ધિ થશે.

મકર રાશિ :

આ રાશિજાતકોને આવનાર સમયમા એક અલગ જ ઉર્જાનો અનુભવ થશે. કામોને એવી રીતે વહેંચો કે આજના કામ આજે થઈ જાય અને આવતી કાલનું કામ કાલે જ પૂર્ણ કરો. આર્થિક લાભ થઇ શકે. ઘરે આનંદ અને ઉમંગનું વાતાવરણ રહેશે. તમારી કારકિર્દીને આગળના સ્તરે લઈ જવાની દૃષ્ટિએ નસીબ તમારો સાથ આપશે. શરૂઆતથી જ તમે તમારા પ્રોજેક્ટ્સ પર સખત મહેનત કરશો, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થશે. આર્થિક બાબતોમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે.

તુલા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ રહેશે. વ્યવસાય ક્ષેત્રે સફળતા મળવાના યોગ સર્જાઈ રહ્યા છે પરંતુ, તમારે થોડો પરિશ્રમ કરવો પડશે. જો કે તમે સખત પરિશ્રમ કરશો તો તે તમારી કારકિર્દી માટે શુભ સાબિત થઈ શકે છે. તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કારકિર્દીમાં આગળ વધવા માટે તમારે નવા વિચારો અને કલ્પનાઓનું સર્જન કરવુ પડશે.

કુંભ રાશિ :

આ રાશિજાતકો આવનાર સમયમા થોડા લાગણીશીલ બની શકે. તમે જે પણ કામ કરવા અથવા કરવા વિશે વિચારો છો, તમને ઘણા પૈસા મળશે.નોકરિયાત વર્ગના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. તમને નોકરી અને વ્યવસાય ધંધા બાબતે સારા સમાચાર મળી શકે છે. એ સાથે જ, તમે નવો વ્યવસાય ધંધો શરૂ કરી શકશો અથવા તમારા વર્તમાન વ્યવસાય ધંધામાં વિસ્તરણ કરી શકશો.

મિથુન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય થોડો કપરો સાબિત થઇ શકે છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી પડશે. બિનજરૂરી ખર્ચ નિયંત્રિત કરો. પ્રેમ-જીવનમા તમને મિશ્ર પરિણામો મળશે. આવનાર સમય લગ્ન માટે શુભ સાબિત થઇ શકે છે. નાણા સાથે સંકળાયેલી બાબતોમા થોડી વિશેષ સાવચેતી રાખવી પડશે.

મેષ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ઉતાર-ચડાવભર્યો સાબિત થઇ શકે છે. આવનાર સમયમા સ્વાસ્થ્ય કથળી શકે છે. જેના કારણે તમે ખૂબ ચિંતિત રહેશો. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરવા પડશે કોઈ ખાસ વ્યક્તિને કહેવાની સંભાવના તે બનાવવામાં આવી રહ્યું છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. બાળકો તરફથી તમને થોડી મુશ્કેલી અનુભવાઈ શકે છે. તમારે કોર્ટ-કચેરીના કામથી દૂર રહેવુ પડશે.

મીન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મિશ્ર પરિણામથી ભરપૂર સાબિત થઇ શકે છે. વૈવાહિક જીવનમા સમજદારીપૂર્વક કામ કરવાની જરૂર છે કારણકે, તમારા લગ્નજીવનમા તણાવ વધી શકે છે. પ્રેમ-સંબંધમા રહેલા લોકો વચ્ચે તકરાર ઉભી થાય છે. તમારે તમારા ક્રોધને કાબૂમા રાખવો પડશે નહીતર તમારુ કામ બગડી શકે છે. તમને કામ કરવાનુ મન થશે નહી. તમારે આવકનો નવો માર્ગ શોધવો પડશે.

ધનુ રાશિ :

આ રાશિજાતકોએ આવનાર સમયમા અનેકવિધ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવુ પડી શકે છે. તમારે તમારી ખાવાની આદત પર નિયંત્રણ રાખવુ જોઈએ નહી તો તમારુ સ્વાસ્થ્ય નબળુ પડી શકે છે. જીવનસાથી સાથે અમુક ખાટી-મીઠી વાતો થઈ શકે છે. શુભ સમાચાર સાંભળવા મળશે. તમે તમારા શત્રુઓ પર જીત મેળવશો. કામની યોજનાઓમા મિત્રોનો સહકાર મળી શકે છે. નકારાત્મક વિચારો પર પ્રભુત્વ ના આવવા દો.

કર્ક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મિશ્ર ફળદાયી સાબિત થશે. ધાર્યુ કામ કરવા માટે પ્રયાસ કરતા રહો. ધાર્મિક કાર્યોનુ આયોજન થશે. તમારા જીવનમા ચાલી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થશે. રોજબરોજના કામોથી પણ લાભ થશે. પ્રોપર્ટી સાથે સંકળાયેલ લાભ પણ થઈ શકે છે. ઓફીસ કે વ્યવસાયમા કોઇ નવી યોજના કરો શકો છો. ઘરના લોકો કોઈ શુભ પ્રસંગમા જઇ શકે છે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય શુભ સાબિત થશે. આવકના નવા સંસાધનો પ્રાપ્ત થશે. જો તમે કોઇ પરિસ્થિતિથી ડરીને ભાગશો તો એ તમારો પીછો જરૂર કરશે. ઘરમા કોઈ અતિથીનુ આગમન થઇ શકે. કોઈની સાથે વિવાદ કે મતભેદ પણ થઈ શકે છે. ખર્ચ અને ન કામની ભાગદોડ થઈ શકે છે. બિઝનેસ કે કાર્યશેત્ર સંબંધિત યાત્રા થઈ શકે છે. તમાંરી કોઈ ખોવાયેલ વસ્તુ પાછી મળી શકે છે,જેને મેળવી ને તમે ખૂબ પ્રસન્ન રહેશો.

સિંહ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય થોડો કપરો સાબિત થઇ શકે. કોઇ વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે. તમારા ખર્ચા બજેટને બગાડી શકે છે. આર્થિક આયોજનની શરૂઆતમા થોડી મુશ્કેલી આવી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવુ. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.

કન્યા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. જીવનસાથીના ખરાબ વ્યવહારની નકારાત્મક અસર તમારી પર પડી શકે છે,આજે શોપિંગ પર જઈ શકો છો,ભાઈ-બહેનનો સહકાર મળશે. પાર્ટનર પર ક્રોધ કરવાથી બચો. જીવનસાથી સાથેના સંબંધો તણાવમા આવી શકે. તમારુ સાવસ્થ્ય સારુ રહેશે. વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ થઇ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *